Shri manna shlok With Audio Cd

Author - Makrand Musale

Availability: In stock

Rs175.00
OR

Quick Overview


છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભરીને કર્યો છે.


આ રચનાના પ્રત્યેક શ્લોક જીવન જીવવાની કળા પણ શીખવે છે.  શ્રી રામ માત્ર ભક્તિનો વિષય નથી પણ આચરણનો વિષય છે તે વાત અહીં રામદાસજીના દરેક શ્લોકમાં પ્રગટે છે. રામ માત્ર ભક્તિનો જ વિષય નથી પણ આર્ટ ઓફ લિવિંગની ચર્ચા કરતા દરેક સુજ્ઞજને સ્વામી રામદાસજીના લખાયેલા અને કવિ મકરંદ મુસળે દ્વારા ગુજરાતી ભાવાનુવાદ થયેલા શ્રીમનના શ્લોકોને અચૂક વાંચવા જોઈએ.


આ કૃતિની અનુભૂતિ પુસ્તક સાથે સંકલિત કરેલી ઓડિયો સિડીમાં અચૂક થાય છે. આ પુસ્તકની રસપ્રચુરતા એ છે કે તેની શરુઆત ભક્તિથી થાય છે અને તેના અંતે મનની લીનતા ચિત્તને સ્પર્શ્યા વિના રહેતી નથી.  


છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભર

Click on above image to view full picture

More Views

  • છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભર