Manas toye Malva Jevo

Author - Makrand Musale

Availability: In stock

Rs150.00
OR

Quick Overview

તું અભણ છે એ જ સારું છે અલા
કોઈનું મન વાંચવા જેવું નથી
આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે.
એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે.
માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું છે ?
સૌના પોતાનાં કુંડાળ, કારણ શું છે ?
ખુલ્લા છે પંખીના માળા ચોરે ચૌટે,
લોકો મારે ઘરને તાળા, કારણ શું છે ?


સ્વામી રામદાસ દ્વારા રચિત શ્રીમનના શ્લોકોને ગુજરાતી છંદમાં કાંતવાની હિંમત મકરંદ મૂસળેની ચેતનાઓ જ કરી શકે. અહીં ગઝલમાં કોઈ બંધન વિના તમામ કિલ્લાઓ, કાંગરાઓ, સરહદો અને હદ વટાવીને સુંદર રીતે કલમ સાથે વિચારની આઝાદી મકરંદની કલમમાં અનુભવી શકાય છે. 

તું અભણ છે એ જ સારું છે અલા કોઈનું મન વાંચવા જેવું નથી આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે. એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે. માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું

Click on above image to view full picture

More Views

  • તું અભણ છે એ જ સારું છે અલા કોઈનું મન વાંચવા જેવું નથી આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે. એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે. માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું