Poems & Gazals

17 Item(s)

per page

Grid  List 

Set Descending Direction
  1. KavyaSabhaa : A compilation of poems and ghazals of various noteworthy and upcoming poets in gujarati.

    KavyaSabha

    Rs225.00

    KavyaSabhaa : A compilation of poems and ghazals of various noteworthy and upcoming poets in gujarati. Learn More
  2. Kitchen Poems

    Kitchen Poems

    Rs200.00

    Kitchen Poems Learn More
  3. Ena Ishara Avya Chhe

    Ena Ishara Avya Chhe

    Rs150.00

    Ena Ishara Avya Chhe Learn More
  4. Bhint Khakhadavi to Khuli

    Bhint Khakhadavi to Khuli

    Rs175.00

    A collection of poems Learn More
  5. છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભર

    Shri manna shlok With Audio Cd

    Rs175.00


    છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભરીને કર્યો છે.


    આ રચનાના પ્રત્યેક શ્લોક જીવન જીવવાની કળા પણ શીખવે છે.  શ્રી રામ માત્ર ભક્તિનો વિષય નથી પણ આચરણનો વિષય છે તે વાત અહીં રામદાસજીના દરેક શ્લોકમાં પ્રગટે છે. રામ માત્ર ભક્તિનો જ વિષય નથી પણ આર્ટ ઓફ લિવિંગની ચર્ચા કરતા દરેક સુજ્ઞજને સ્વામી રામદાસજીના લખાયેલા અને કવિ મકરંદ મુસળે દ્વારા ગુજરાતી ભાવાનુવાદ થયેલા શ્રીમનના શ્લોકોને અચૂક વાંચવા જોઈએ.


    આ કૃતિની અનુભૂતિ પુસ્તક સાથે સંકલિત કરેલી ઓડિયો સિડીમાં અચૂક થાય છે. આ પુસ્તકની રસપ્રચુરતા એ છે કે તેની શરુઆત ભક્તિથી થાય છે અને તેના અંતે મનની લીનતા ચિત્તને સ્પર્શ્યા વિના રહેતી નથી.  


    Learn More
  6. તું અભણ છે એ જ સારું છે અલા કોઈનું મન વાંચવા જેવું નથી આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે. એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે. માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું

    Manas toye Malva Jevo

    Rs150.00

    તું અભણ છે એ જ સારું છે અલા
    કોઈનું મન વાંચવા જેવું નથી
    આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે.
    એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે.
    માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું છે ?
    સૌના પોતાનાં કુંડાળ, કારણ શું છે ?
    ખુલ્લા છે પંખીના માળા ચોરે ચૌટે,
    લોકો મારે ઘરને તાળા, કારણ શું છે ?


    સ્વામી રામદાસ દ્વારા રચિત શ્રીમનના શ્લોકોને ગુજરાતી છંદમાં કાંતવાની હિંમત મકરંદ મૂસળેની ચેતનાઓ જ કરી શકે. અહીં ગઝલમાં કોઈ બંધન વિના તમામ કિલ્લાઓ, કાંગરાઓ, સરહદો અને હદ વટાવીને સુંદર રીતે કલમ સાથે વિચારની આઝાદી મકરંદની કલમમાં અનુભવી શકાય છે. 

    Learn More
  7. Hu Laagni...

    Hu Laagni

    Rs125.00

    Hu Laagni...poems in Gujarati by Radhika Patel

    Learn More
  8. Bapuji Ni chhatri

    Bapuji Ni chhatri

    Rs125.00

    Bapuji Ni chhatri - Rajendra Patel

    Learn More
  9. Baa No Saadlo

    Baa No Saadlo

    Rs125.00

    Rajesh Vyas Miskin Learn More
  10. Paniyara Kya Gaya?

    Paniyara Kya Gaya?

    Rs150.00

    Paniyara Kya Gaya? Learn More
  11. Maari gazalo... Maro aswad.

    Mari gazalo... Maro aswad.

    Rs175.00

    Maari gazalo... Maro aswad. Learn More
  12. Malela J Male Chhe

    Malela J Male Chhe

    Rs250.00

    Malela j male chhe .. 158 unpublished ghazals by Rajesh Vyas 'Miskeen'

    Learn More
  13. E Something Chhe - Collections of Ghazals by Rajesh Vyas Miskeen

    E Something Chhe

    Rs150.00

    Collections of Ghazals by Rajesh Vyas Miskeen Learn More
  14. Shunya naa Aakaar

    Shoonya Ma Aakaar

    Rs175.00

    Gujarati Poems By Sandhya Bhatt Learn More
  15. શ્રીકાન્ત શાહ દ્વારા સર્જાયેલા અછાંદસ કાવ્યોની મજા કાવ્યસંગ્રહ 'અવાંતર'માં માણવા જેવી છે.બોન્સાઈ એટલે મોટા ઘટાદાર વૃક્ષોનું નાનું સ્વરુપ. નાના કુંડામાં વાવેલું વડનું વૃક્ષ એ બોન્સાઈ વડ છે. એમ અહીં બોન્સાઈ કાવ્યોમાં પણ ઘડાદાર કાવ્યોના બદલે નાના નાના વિચારો

    Avaantar

    Rs175.00

    શ્રીકાન્ત શાહ દ્વારા સર્જાયેલા અછાંદસ કાવ્યોની મજા કાવ્યસંગ્રહ 'અવાંતર'માં માણવા જેવી છે.બોન્સાઈ એટલે મોટા ઘટાદાર વૃક્ષોનું નાનું સ્વરુપ. નાના કુંડામાં વાવેલું વડનું વૃક્ષ એ બોન્સાઈ વડ છે. એમ અહીં બોન્સાઈ કાવ્યોમાં પણ ઘડાદાર કાવ્યોના બદલે નાના નાના વિચારોને વરસાદના છાંટણાંની જેમ ઉડાડવામાં આવ્યા છે.


    4000 વર્ષ પૂર્વે બોન્સાઈ કલ્ચરની શરૂઆત થઈ. ત્યારબાદ જાપાન થઈને ભારતમાં પ્રવેશેલુ બોન્સાઈ ફોર્મ હવે ગુજરાતમાં પણ જોઈ શકાય છે. શ્રીકાન્ત શાહની કલમે લખાયેલા બોન્સાઈ કાવ્યો એ કાવ્યસૃષ્ટિનો એક નવો જ અનુભવ છે. અહીં બોન્સાઈ કલ્ચરથી લઈને હાઈરાઈઝ કલ્ચર સુધીની માનવીય દોડને બખૂબી રજૂ કરી છે.

    Learn More
  16. Ek jara sa sparsh

    Ek jara sa sparsh

    Rs125.00

    Ek jara sa sparsh - Sudha Uddeshi

    Learn More
  17. I (Capital)

    I (Capital)

    Rs50.00

    A collection of poems revolving around the ethos of the individual as a theme Learn More

17 Item(s)

per page

Grid  List 

Set Descending Direction