Kaku Maku ane puchhadi ni Panchat (Small Gujarati)

Author - Dhiruben Patel

Availability: In stock

Rs60.00
OR

Quick Overview

બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાની કંઈક મજા જ ઔર છે.


આ પુસ્તકમાં માત્ર વાર્તાની વિશેષતા જ નહીં પણ સુંદર રંગીન ચિત્રો, સુંદર બાઈન્ડિંગ, શ્રેષ્ઠ કક્ષાનું પ્રિન્ટિંગ કામ કોઈપણ નાનકડા બાળકને વાંચતા કરી દે તેવું છે. બાળકને એક સારા સાહિત્ય સર્જન અને પુસ્તકનો પરિચય કરાવવો હોય તો ધીરુબહેનની ત્રણ બાળવાર્તાઓ કાકુ-માકુ અને પૂંછડીની પંચાત, ડેન્ડ્રિડ્રાડ અને મિલીમિસ્તુરબબુઆ અને વરસાદ સુંદર કૃતિઓ છે.


આ ત્રણ પુસ્તકોમાં સુંદર ચિત્રો સાથે વાર્તાકથનની સરળતા પણ બાળકને સરળતાથી સમજાય તેવી છે. 

બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાન

Click on above image to view full picture

More Views

  • બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાન