Books

Items 1 to 40 of 62 total

per page
Page:
  1. 1
  2. 2

Grid  List 

Set Ascending Direction
  1. I (Capital)

    I (Capital)

    Rs50.00

    A collection of poems revolving around the ethos of the individual as a theme Learn More
  2. Sugar Free By Tushar Shukla

    Sugar Free

    Rs175.00

    Tushar Shukla Learn More
  3. Tahuke Tahuke Ogalvu ae prem

    Tahuke Tahuke Ogalvu ae prem

    Rs125.00

    Latest book by renown author and essayist Tushar Shukla Learn More
  4. Ek jara sa sparsh

    Ek jara sa sparsh

    Rs125.00

    Ek jara sa sparsh - Sudha Uddeshi

    Learn More
  5. શ્રીકાન્ત શાહ દ્વારા સર્જાયેલા અછાંદસ કાવ્યોની મજા કાવ્યસંગ્રહ 'અવાંતર'માં માણવા જેવી છે.બોન્સાઈ એટલે મોટા ઘટાદાર વૃક્ષોનું નાનું સ્વરુપ. નાના કુંડામાં વાવેલું વડનું વૃક્ષ એ બોન્સાઈ વડ છે. એમ અહીં બોન્સાઈ કાવ્યોમાં પણ ઘડાદાર કાવ્યોના બદલે નાના નાના વિચારો

    Avaantar

    Rs175.00

    શ્રીકાન્ત શાહ દ્વારા સર્જાયેલા અછાંદસ કાવ્યોની મજા કાવ્યસંગ્રહ 'અવાંતર'માં માણવા જેવી છે.બોન્સાઈ એટલે મોટા ઘટાદાર વૃક્ષોનું નાનું સ્વરુપ. નાના કુંડામાં વાવેલું વડનું વૃક્ષ એ બોન્સાઈ વડ છે. એમ અહીં બોન્સાઈ કાવ્યોમાં પણ ઘડાદાર કાવ્યોના બદલે નાના નાના વિચારોને વરસાદના છાંટણાંની જેમ ઉડાડવામાં આવ્યા છે.


    4000 વર્ષ પૂર્વે બોન્સાઈ કલ્ચરની શરૂઆત થઈ. ત્યારબાદ જાપાન થઈને ભારતમાં પ્રવેશેલુ બોન્સાઈ ફોર્મ હવે ગુજરાતમાં પણ જોઈ શકાય છે. શ્રીકાન્ત શાહની કલમે લખાયેલા બોન્સાઈ કાવ્યો એ કાવ્યસૃષ્ટિનો એક નવો જ અનુભવ છે. અહીં બોન્સાઈ કલ્ચરથી લઈને હાઈરાઈઝ કલ્ચર સુધીની માનવીય દોડને બખૂબી રજૂ કરી છે.

    Learn More
  6. Silver Wedding

    Silver Wedding

    Rs325.00

    This is an eminently readable and enjoyable collection of thirty-five short stories, set in twentieth century Gujarat with a broad focus on gender issues and the under privileged. Eight of the tales take us from colonial India to 1960, while the rest of the stories are from the halcyon days of Ahmedabad in the second half of the twentieth century.

    The stories, told with both empathy and humour, weave fascinating narratives around a smorgasbord of people and places and incidents that are at times poignant, at times bemusing but always entrancing. And the characters they draw out remind of characters out of Malgudi Days.

    Colourful descriptions of Ahmedabad with its many famous landmarks and the beloved Sabarmati River, lend vibrancy to the tales and the social fabric of a city in economic and social transition is revealed through the tales of the individuals caught up in the turmoil. In a sense, it is the author's own smaran yatra---a journey down memory lane.

    Learn More
  7. Shunya naa Aakaar

    Shoonya Ma Aakaar

    Rs175.00

    Gujarati Poems By Sandhya Bhatt Learn More
  8. છેલ્લાં 40 વર્ષથી વારાફરતી  'સંદેશ ',  'ગુજરાત સમાચાર,  ' દિવ્ય ભાસ્કર ,  'મુંબઈ સમાચાર ’  અને  અત્યારે  ટાઇમ્સ  ઑફ  ઇન્ડિયાના  ' નવગુજરાત  સમય ' દૈનિકમાં  લાખો  વાચકોની  મનગમતી  સાપ્તાહિક  કૉલમ ' ફિલમની ચિલમ' ના કેનેડાસ્થિત લેખક  સલિલ  દલાલના નવા પુસ્તક

    Kumarkathao [કુમારકથાઓ...ફેસબુકના ફળિયે!] Facebook na Faliye

    Rs350.00

    છેલ્લાં 40 વર્ષથી વારાફરતી 'સંદેશ ', 'ગુજરાત સમાચાર, ' દિવ્ય ભાસ્કર , 'મુંબઈ સમાચાર ’ અને અત્યારે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ' નવગુજરાત સમય ' દૈનિકમાં લાખો વાચકોની મનગમતી સાપ્તાહિક કૉલમ ' ફિલમની ચિલમ' ના કેનેડાસ્થિત લેખક સલિલ દલાલના નવા પુસ્તક 'કુમારકથાઓ' માં અશોક કુમાર, રાજેન્દ્ર કુમાર, સંજીવ કુમાર વગેરે હિન્દી ફિલ્મોના 'કુમારો' વિશે ખૂબ આકર્ષક શૈલીએ લખાયેલી અને હજુ સુધી બહુ ઓછી પ્રકાશમાં આવેલી ઑથેન્ટિક માહિતીઓનો અમૂલ્ય ખજાનો છે. Learn More
  9. Aa Hatu Amdavad

    Aa Hatu Amdavad

    Rs325.00

    Pictures by : Col. Thomas H. Biggs (1867)
    Write up in Gujarati by Rizwan Kadri

    A picturesque Journey of 35 monuments of ancient (1867) Ahmdedabad
    you can still witness even today. This book tells you a story, how these monuments ant their surrounding have changed over all these 150 years. Learn More
  10. E Something Chhe - Collections of Ghazals by Rajesh Vyas Miskeen

    E Something Chhe

    Rs150.00

    Collections of Ghazals by Rajesh Vyas Miskeen Learn More
  11. Baa No Saadlo

    Baa No Saadlo

    Rs125.00

    Rajesh Vyas Miskin Learn More
  12. Paniyara Kya Gaya?

    Paniyara Kya Gaya?

    Rs150.00

    Paniyara Kya Gaya? Learn More
  13. Maari gazalo... Maro aswad.

    Mari gazalo... Maro aswad.

    Rs175.00

    Maari gazalo... Maro aswad. Learn More
  14. Malela J Male Chhe

    Malela J Male Chhe

    Rs250.00

    Malela j male chhe .. 158 unpublished ghazals by Rajesh Vyas 'Miskeen'

    Learn More
  15. Bapuji Ni chhatri

    Bapuji Ni chhatri

    Rs125.00

    Bapuji Ni chhatri - Rajendra Patel

    Learn More
  16. Hu Laagni...

    Hu Laagni

    Rs125.00

    Hu Laagni...poems in Gujarati by Radhika Patel

    Learn More
  17. આર.ડી.પટેલની 'મને...' શ્રેણીનું એક પુસ્તક એટલે 'મને જ આવું કેમ ...'. મોટા ભાગના વ્યક્તિઓ જીવનમાં વિવિધ પ્રકારના નકારાત્મક પ્રસંગોમાંથી પસાર થાય છે. અનેક ફરીયાદોથી મન ઘેરી વળે છે અને આખરે મનના ઊંડાણમાં એક નિઃસાસો સતત રમ્યા કરે છે...મને જ આવું કેમ... વિશ્વન

    Mane j aavu kem?

    Rs150.00

    આર.ડી.પટેલની 'મને...' શ્રેણીનું એક પુસ્તક એટલે 'મને જ આવું કેમ ...'. મોટા ભાગના વ્યક્તિઓ જીવનમાં વિવિધ પ્રકારના નકારાત્મક પ્રસંગોમાંથી પસાર થાય છે. અનેક ફરીયાદોથી મન ઘેરી વળે છે અને આખરે મનના ઊંડાણમાં એક નિઃસાસો સતત રમ્યા કરે છે...મને જ આવું કેમ...


    વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટના આપણને હચમચાવી મૂકે છે. સતત દોડધામ ભરી જીંદગીમાં અનેક ચિંતાઓ આપણને ઘેરી વળે છે. અનેક સામાજિક, આર્થિક પ્રશ્નો વચ્ચે આપણે સૌ આ જીવનના સંગ્રામમાં લડાઈ લડતા હોઈએ તેવું લાગે છે ત્યારે મનમાં એક જ પ્રશ્ન જાગે છે...મને જ આવું કેમ...અન્ય વ્યક્તિઓ આપણાંથી સુખી છે તેવું સમજીએ છીએ અને પોતાની જાતમાં રહેલી ઉણપો આપણે ખૂંચે છે ત્યારે ફરીવાર આપણે એ જ અનુભૂતિ કરીએ છીએ...મને આવું કેમ...તો આ બધી જ વાતોનો એક જ પુસ્તકના સ્વરૂપમાં લેખક શ્રી આર.ડી.પટેલે બહુ સુંદર અને સરળ ભાષામાં જવાબ આપ્યો છે.

    Learn More
  18. ગુજરાતમાંથી અમેરિકા ગયેલા સાયકોથેરાપિસ્ટ અને  એક વિરલા લેખક આર.ડી.પટેલ. જેમણે અમેરિકાની ભીડમાં ભળી જવાને બદલે ગુજરાતી સમાજની સાચી સામાજિક અને પારિવારિક સમસ્યાઓના પાસાંઓને દ્રષ્ટાભાવથી આપણાં સૌની સામે રજૂ કર્યા છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓએ શું મેળવ્યું અને

    Guajaratio america ma

    Rs300.00

    ગુજરાતમાંથી અમેરિકા ગયેલા સાયકોથેરાપિસ્ટ અને  એક વિરલા લેખક આર.ડી.પટેલ. જેમણે અમેરિકાની ભીડમાં ભળી જવાને બદલે ગુજરાતી સમાજની સાચી સામાજિક અને પારિવારિક સમસ્યાઓના પાસાંઓને દ્રષ્ટાભાવથી આપણાં સૌની સામે રજૂ કર્યા છે.


    વિદેશમાં રહેતા ગુજરાતીઓએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું છે તે વાતની જાણ ગુજરાતમાં બેઠેલા એક ગુજરાતીને આ પુસ્તક વાંચીને પોતાના બિછાના પર સરળતાથી સમજાય તેવી રીતે શૈલીમાં રજૂ કરી છે. ગુજરાતીઓની વિદેશમાં સમાજ વ્યવસ્થા કેવી રીતે બદલાઈ છે ? અમેરિકા સ્થિત ગુજરાતીઓની આંતરિક સમસ્યાઓ કંઈ છે.


    પોતાની કારકિર્દી બનાવવા નીકળેલા વિશ્વ માનવી ગુજરાતીઓને હજુપણ પરિવાર અને સમાજમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે વાત આર.ડી.પટેલે સુંદર રીતે સહજ શૈલીમાં વ્યક્ત કરી છે. આ પુસ્તક એક રસપ્રદ સંશોધન શ્રેણી છે જેમાં પોતાની વતનની ખૂશ્બુ સાથે જીવતા છતાં ક્યાંક ભારતીયતાને શોધતા ગુજરાતીઓની વાત છે. 

    Learn More
  19. Mane badhu aavde

    Mane badhu aavde

    Rs175.00

    Mane badhu aavde - Prof. R. D. Patel

    Learn More
  20. આર.ડી.પટેલની 'મને' શ્રેણીનું વધુ એક સોપાન 'મને પજવે છે'માં વ્યક્તિની આંતરિક પજવણીની વાત છે. ક્યારેક આપણને બહારનું કોઈ જ હેરાન ન કરતું હોય પણ આપણે આપણાંથી જ હેરાન હોઈએ ત્યારે આર.ડી.પટેલનું આ પુસ્તક એક મિત્રની ગરજ સારે છે. સંબંધો, ક્રોધ, ભય, વ્યવહાર, સંપત્ત

    Mane pajve chhe

    Rs125.00

    આર.ડી.પટેલની 'મને' શ્રેણીનું વધુ એક સોપાન 'મને પજવે છે'માં વ્યક્તિની આંતરિક પજવણીની વાત છે. ક્યારેક આપણને બહારનું કોઈ જ હેરાન ન કરતું હોય પણ આપણે આપણાંથી જ હેરાન હોઈએ ત્યારે આર.ડી.પટેલનું આ પુસ્તક એક મિત્રની ગરજ સારે છે. સંબંધો, ક્રોધ, ભય, વ્યવહાર, સંપત્તિ, તબિયત અને એ સિવાયની નાની નાની ચિંતાઓ સાથે પરફેક્ટ જીવન ઈચ્છતા આપણે સૌ કોઈને કોઈ રીતે પહેલાં વ્યસ્ત થઈ છીએ અને પછી ત્રસ્ત થઈએ છીએ. વ્યસ્તતા અને ત્રસ્તતા વચ્ચે હાશકારો કરાવે અને રોકી રાખે તેવા આ પુસ્તકમાં આધુનિક વિચારો થકી ઊભી થતી સમસ્યાઓ સામે સુંદર જવાબો છે.


    દરેક વ્યક્તિ ફરીયાદી છે ત્યારે ઈશ્વર પાસે આ તમામ ફરીયાદો સામે સંતોષ માણવાના આ પુસ્તકમાં અનેક પાસા છે. સુખ કે દુઃખ આખરે તો આ શરીરમાં જ બનતી ઘટના છે. બહારની દુનિયાને આપણે બદલી નથી શકવાના પરંતુ આપણી માન્યતાઓને બદલીને આપણે ચોક્કસ સુખી થઈ શકીએ તેવી ક્ષમતા દરેક માનવીમાં પડી છે. માનવીય  અમૂર્ત ભય અને ચિંતાઓના જવાબમાં આર.ડી.પટેલ સરળ ભાષામાં સુંદર વિચારો રજૂ કર્યા છે. જે એક મિત્રની જેમ કાયમ માટે સાથ આપે તેવા છે.

    Learn More
  21. જીવાતી જીંદગી સાથે અલિપ્ત રહેવાની વાત. વ્યર્થ રીતે વેડફાઈ જતાં જીવતરને વધુ પ્રેમાળ, પરિપક્વ, પ્રાણવાન બનાવી શકાય એવી મંગલ ભાવનાથી લખાયેલું આ એક પ્રામાણિક અને અસરકારક પુસ્તક છે માટે તમારા સહુ સુધી સમજપૂર્વક પહોંચાડ્યું છે. પુસ્તકમાં જીવનના ગંભીર આયામો વાતચ

    Alga Thavu Velga rehvu

    Rs75.00

    જીવાતી જીંદગી સાથે અલિપ્ત રહેવાની વાત.
    વ્યર્થ રીતે વેડફાઈ જતાં જીવતરને વધુ પ્રેમાળ, પરિપક્વ, પ્રાણવાન બનાવી શકાય એવી મંગલ ભાવનાથી લખાયેલું આ એક પ્રામાણિક અને અસરકારક પુસ્તક છે માટે તમારા સહુ સુધી સમજપૂર્વક પહોંચાડ્યું છે.
    પુસ્તકમાં જીવનના ગંભીર આયામો વાતચીતની સરળ ભાષામાં રજૂ થયા છે અને આચરણમાં મુકી શકાય એવું સીધું, સરળ જ્ઞાન વાંચકો સમક્ષ છતું થાય છે!
    આ સારભૂત પુસ્તક વારંવાર વંચાય, ઝીલાય ને અંતે જીવનમાં ઘૂંટાય એ તમારા હાથમાં છે. અંતમાં તમે વધુ વિકસિત થાવ, તથા આસપાસને અને વિશ્વને વધુ ઉપયોગી નીવડો એ જ અભ્યર્થના!

    Learn More
  22. Life OK

    Life OK

    Rs200.00

    Thoughts on life by R.D.Patel Learn More
  23. Ter

    Ter

    Rs150.00

    Ter - Parth Nanavati

    Learn More
  24. The War of Darakoff

    The War of Darakoff

    Rs200.00

    The War of Darakoff Learn More
  25. Exalted

    Exalted

    Rs500.00

    Exalted Learn More
  26. છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભર

    Shri manna shlok With Audio Cd

    Rs175.00


    છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભરીને કર્યો છે.


    આ રચનાના પ્રત્યેક શ્લોક જીવન જીવવાની કળા પણ શીખવે છે.  શ્રી રામ માત્ર ભક્તિનો વિષય નથી પણ આચરણનો વિષય છે તે વાત અહીં રામદાસજીના દરેક શ્લોકમાં પ્રગટે છે. રામ માત્ર ભક્તિનો જ વિષય નથી પણ આર્ટ ઓફ લિવિંગની ચર્ચા કરતા દરેક સુજ્ઞજને સ્વામી રામદાસજીના લખાયેલા અને કવિ મકરંદ મુસળે દ્વારા ગુજરાતી ભાવાનુવાદ થયેલા શ્રીમનના શ્લોકોને અચૂક વાંચવા જોઈએ.


    આ કૃતિની અનુભૂતિ પુસ્તક સાથે સંકલિત કરેલી ઓડિયો સિડીમાં અચૂક થાય છે. આ પુસ્તકની રસપ્રચુરતા એ છે કે તેની શરુઆત ભક્તિથી થાય છે અને તેના અંતે મનની લીનતા ચિત્તને સ્પર્શ્યા વિના રહેતી નથી.  


    Learn More
  27. Gopal ane sayaji

    Gopal ane sayaji

    Rs150.00

    Gopal ane sayaji - Makrand Musale

    Learn More
  28. તું અભણ છે એ જ સારું છે અલા કોઈનું મન વાંચવા જેવું નથી આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે. એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે. માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું

    Manas toye Malva Jevo

    Rs150.00

    તું અભણ છે એ જ સારું છે અલા
    કોઈનું મન વાંચવા જેવું નથી
    આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે.
    એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે.
    માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું છે ?
    સૌના પોતાનાં કુંડાળ, કારણ શું છે ?
    ખુલ્લા છે પંખીના માળા ચોરે ચૌટે,
    લોકો મારે ઘરને તાળા, કારણ શું છે ?


    સ્વામી રામદાસ દ્વારા રચિત શ્રીમનના શ્લોકોને ગુજરાતી છંદમાં કાંતવાની હિંમત મકરંદ મૂસળેની ચેતનાઓ જ કરી શકે. અહીં ગઝલમાં કોઈ બંધન વિના તમામ કિલ્લાઓ, કાંગરાઓ, સરહદો અને હદ વટાવીને સુંદર રીતે કલમ સાથે વિચારની આઝાદી મકરંદની કલમમાં અનુભવી શકાય છે. 

    Learn More
  29. The Spirit of Mahatma

    The Spirit of Mahatma

    Rs125.00

    Gandhiji's handwritten, unpublished memoirs of shri Mahadev Desai Learn More
  30. Vaastav jivan Ni kelavni

    Vaastav jivan Ni kelavni

    Rs100.00

    Vaastav jivan Ni kelavni - Leenaben Sarabhai

    Learn More
  31. Bhint Khakhadavi to Khuli

    Bhint Khakhadavi to Khuli

    Rs175.00

    A collection of poems Learn More
  32. Masks... a collection of 120 mono sketches on the theme of masks.

    Masks

    Rs1,500.00

    A collection of 120 mono sketches on the theme of masks. Learn More
  33. Samvad ... a bird-lover's diary in gujarati over his tours of Dalhousie, Kullu-Manali and Mt. Abu. Descriptive sketches in colour.

    Samvad

    Rs500.00

    A bird-lover's diary in gujarati over his tours of Dalhousie, Kullu-Manali and Mt. Abu. Descriptive sketches in colour. Learn More
  34. An Alphabet Guide for Little Birdwatchers... An unique alphabetical guide for little kids. Start learning alphabet with identifying birds.

    An Alphabet Guide for Little Birdwatchers

    Rs250.00

    An unique alphabetical guide for little kids. Start learning alphabet with identifying birds. in colour. Learn More
  35. Spice Up Your Health (English)

    Spice Up Your Health (English)

    Rs850.00

    Spice Up Your Health (English) - By Dr.Deepak Acharya - Dr.Anshu Shrivastava Learn More
  36. Spice Up Your Health (Hindi)

    Spice Up Your Health (Hindi)

    Rs850.00

    Spice Up Your Health (Hindi) - By Dr.Deepak Acharya - Dr.Anshu Shrivastava Learn More
  37. Spice Up Your Health (Gujarati)

    Spice Up Your Health (Gujarati)

    Rs850.00

    Spice Up Your Health (Gujarati) - By Dr.Deepak Acharya - Dr.Anshu Shrivastava Learn More
  38. Herbal Jeevan mantra

    Herbal Jeevan Mantra

    Rs275.00

    Traditional diets for a healthy living and remedies for ailments, with simple ingredients available in your own kitchen. Learn More
  39. Ena Ishara Avya Chhe

    Ena Ishara Avya Chhe

    Rs150.00

    Ena Ishara Avya Chhe Learn More
  40. Minu Ki Mojadi (Large Hindi)

    Minu Ki Mojadi (Large Hindi)

    Rs111.00

    Minu Ki Mojadi

    Learn More

Items 1 to 40 of 62 total

per page
Page:
  1. 1
  2. 2

Grid  List 

Set Ascending Direction