Books

Items 1 to 40 of 62 total

per page
Page:
  1. 1
  2. 2

Grid  List 

Set Descending Direction
  1. જાણીતા કવિ અંકિત ત્રિવેદીનું ધ્યાનમગ્ન કરી દે તેવું નજરાણું એટલે... સમય મારો સાધજે વ્હાલા... જીવનમાં કેટલીક બાબતો આપણાં શરીર અને ચિત્ત સાથે જોડાયેલી છે. શાંતિથી જીવતા માનવીના ચિત્તમાં વંટોળ આવે છે. બે આંખેથી દેખાતું આખું વિશ્વ કંઈક અમંગળ ભાસે  છે ત્યારે આ

    Samay Maro Saadhaje Vahala with Audio CD

    Rs200.00

    જાણીતા કવિ અંકિત ત્રિવેદીનું ધ્યાન મગ્ન કરી દે તેવું નજરાણું એટલે... સમય મારો સાધજે વ્હાલા... જીવનમાં કેટલીક બાબતો આપણાં શરીર અને ચિત્ત સાથે જોડાયેલી છે. ચિંતા, ભય, ગુસ્સો, વિશ્વાસઘાત, અસત્ય, નાદારી, હતાશા, પડકાર, લાલચ, છૂટાછેડા, માતાપિતાની ઉપેક્ષા, દુશ્મન, નિષ્ફળતા, સંબંધ નિષ્ક્રિયતા, અકસ્માત, દલીલબાજી, જીવનસાથી સાથે દગો, પાળેલા પ્રાણીનું મૃત્યુ  જેવી ઘટનાઓમાં ચિત્ત ચકડોળે ચડી જાય છે. શાંતિથી જીવતા માનવીના ચિત્તમાં વંટોળ આવે છે. બે આંખેથી દેખાતું આખું વિશ્વ કંઈક અમંગળ ભાસે  છે ત્યારે આ પુસ્તક એક સાચા માર્ગદર્શકની ગરજ સારે છે. મુશ્કેલીના સમયે ઘણાં  બધાની સલાહ લેવા કરતાં  આ પુસ્કતમાં આપેલી ટૂંકીને ટચ વાતને વાંચીને શાંત થવા જેવો તો બીજો કોઈ રસ્તો નહીં હોય તેવું વાચકને સ્વાભાવિક રીતે લાગે છે.


    જીવન ઉબડખાબડ નદી જેવું છે જેને આપણે સ્થિર કરવા ઈચ્છીએ તે કેવું ? પણ સમતા અને શાંતિથી ઈશ્વરમય બનીને કોઈપણ વ્યક્તિ પોતાનો સમય સાધી શકે છે. પુસ્તક સાથે જોડવામાં આવેલી સીડીમાં કવિ શ્રી અંકિત ત્રિવેદી અને ભૂમિકા ત્રિવેદીએ પોતાના સ્વરોમાં પ્રાર્થનાપાઠ પ્રસ્તુત કર્યા છે જ્યારે સ્વરાંકન પ્રહર વોરા અને હિલ્પન શાહે આપ્યું છે. આ સીડીમાં પ્રહર વોરા, ભૂમિક શાહ, આનલ વસાવડા અને સમુહ દ્વારા ગવાયેલી પાર્થનાઓ હૃદયસ્પર્શી છે. 

    Learn More
  2. Littlebit - Collections of Thoughts and Quotes of Ankit Trivedi

    Littlebit

    Rs100.00

    Collections of Thoughts and Quotes of Ankit Trivedi Learn More
  3. Hotspot Essays

    Hotspot Essays

    Rs225.00

    Hotspot Essays from Column Offbeat by Ankit Trivedi

    Learn More
  4. KavyaSabhaa : A compilation of poems and ghazals of various noteworthy and upcoming poets in gujarati.

    KavyaSabha

    Rs225.00

    KavyaSabhaa : A compilation of poems and ghazals of various noteworthy and upcoming poets in gujarati. Learn More
  5. Microsarjan - microfiction tales in Gujarati

    Microsarjan - microfiction tales in Gujarati

    Rs100.00

    Microsarjan - microfiction tales in Gujarati Learn More
  6. Jalsavtar

    Jalsavtar

    Rs325.00

    Autobiography of Profound and Famous Gujarati Author Dr.Chinu Modi. Learn More
  7. Minu Ki Mojadi (Large Hindi)

    Minu Ki Mojadi (Large Hindi)

    Rs111.00

    Minu Ki Mojadi

    Learn More
  8. Minu and her Naughty Mojdi (Large English)

    Minu and her Naughty Mojdi (Large English)

    Rs111.00

    Minu and her Naughty Mojdi

    Learn More
  9. Minu ni mojadi  (Large-Gujarati)

    Minu ni mojadi (Large-Gujarati)

    Rs111.00

    Minu ni mojadi  (Large-Gujarati) - Dhiruben Patel

    Learn More
  10. Drendridrad (Large English)

    Drendridrad (Large English)

    Rs111.00

    Drendridrad (Large English) - Dhiruben Patel

    Learn More
  11. Kaku Maku and tale of Tails  (Large English)

    Kaku Maku and tale of Tails (Large English)

    Rs111.00

    Kaku Maku and tale of Tails  (Large English) - Dhiruben Patel

    Learn More
  12. Kinu Kaan Khajuro (Large Gujarati)

    Kinu Kaan Khajuro (Large Gujarati)

    Rs111.00

    Kinu Kaan Khajuro - Dhiruben Patel

    Learn More
  13. Missimisturbabua ane varsad (Large Gujarati)

    Missimisturbabua ane varsad (Large Gujarati)

    Rs111.00

    Missimisturbabua ane varsad - Dhiruben Patel

    Learn More
  14. બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાન

    Kaku Maku ane puchhadi ni Panchat (Large Gujarati)

    Rs111.00

    બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાની કંઈક મજા જ ઔર છે.


    આ પુસ્તકમાં માત્ર વાર્તાની વિશેષતા જ નહીં પણ સુંદર રંગીન ચિત્રો, સુંદર બાઈન્ડિંગ, શ્રેષ્ઠ કક્ષાનું પ્રિન્ટિંગ કામ કોઈપણ નાનકડા બાળકને વાંચતા કરી દે તેવું છે. બાળકને એક સારા સાહિત્ય સર્જન અને પુસ્તકનો પરિચય કરાવવો હોય તો ધીરુબહેનની ત્રણ બાળવાર્તાઓ કાકુ-માકુ અને પૂંછડીની પંચાત, ડેન્ડ્રિડ્રાડ અને મિલીમિસ્તુરબબુઆ અને વરસાદ સુંદર કૃતિઓ છે.


    આ ત્રણ પુસ્તકોમાં સુંદર ચિત્રો સાથે વાર્તાકથનની સરળતા પણ બાળકને સરળતાથી સમજાય તેવી છે. 

    Learn More
  15. Drendridrad (Small Gujarati)

    Drendridrad (Small Gujarati)

    Rs60.00

    Drendridrad - Dhiruben Patel

    Learn More
  16. Jara man thayu ek vaat karu

    Jara man thayu ek vaat karu

    Rs15.00

    Jara man thayu ek vaat karu - Dhiruben Patel

    Learn More
  17. Suterfeni

    Suterfeni

    Rs50.00

    Suterfeni - Dhiruben Patel

    Learn More
  18. Gaada na Paida Jevda Rotla Ni Vaat (Large Gujarati)

    Gaada na Paida Jevda Rotla Ni Vaat (Large Gujarati)

    Rs111.00

    Gaada-na-Paida-Jevda-Rotla-Ni-Vaat

    Learn More
  19. Drendridrad (Large Gujarati)

    Drendridrad (Large Gujarati)

    Rs111.00

    Drendridrad (Large Gujarati)- Dhiruben Patel

    Learn More
  20. બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાન

    Kaku Maku ane puchhadi ni Panchat (Small Gujarati)

    Rs60.00

    બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાની કંઈક મજા જ ઔર છે.


    આ પુસ્તકમાં માત્ર વાર્તાની વિશેષતા જ નહીં પણ સુંદર રંગીન ચિત્રો, સુંદર બાઈન્ડિંગ, શ્રેષ્ઠ કક્ષાનું પ્રિન્ટિંગ કામ કોઈપણ નાનકડા બાળકને વાંચતા કરી દે તેવું છે. બાળકને એક સારા સાહિત્ય સર્જન અને પુસ્તકનો પરિચય કરાવવો હોય તો ધીરુબહેનની ત્રણ બાળવાર્તાઓ કાકુ-માકુ અને પૂંછડીની પંચાત, ડેન્ડ્રિડ્રાડ અને મિલીમિસ્તુરબબુઆ અને વરસાદ સુંદર કૃતિઓ છે.


    આ ત્રણ પુસ્તકોમાં સુંદર ચિત્રો સાથે વાર્તાકથનની સરળતા પણ બાળકને સરળતાથી સમજાય તેવી છે. 

    Learn More
  21. Missimisturbabua ane varsad (Small Gujarati)

    Missimisturbabua ane varsad (Small Gujarati)

    Rs60.00

    Missimisturbabua ane varsad - Dhiruben Patel

    Learn More
  22. Chorus Tipu

    Chorus Tipu

    Rs225.00

    Chorus Tipu
    by Dhiruben Patel
    Short stories Learn More
  23. Kitchen Poems

    Kitchen Poems

    Rs200.00

    Kitchen Poems Learn More
  24. Ena Ishara Avya Chhe

    Ena Ishara Avya Chhe

    Rs150.00

    Ena Ishara Avya Chhe Learn More
  25. Herbal Jeevan mantra

    Herbal Jeevan Mantra

    Rs275.00

    Traditional diets for a healthy living and remedies for ailments, with simple ingredients available in your own kitchen. Learn More
  26. Spice Up Your Health (English)

    Spice Up Your Health (English)

    Rs850.00

    Spice Up Your Health (English) - By Dr.Deepak Acharya - Dr.Anshu Shrivastava Learn More
  27. Spice Up Your Health (Hindi)

    Spice Up Your Health (Hindi)

    Rs850.00

    Spice Up Your Health (Hindi) - By Dr.Deepak Acharya - Dr.Anshu Shrivastava Learn More
  28. Spice Up Your Health (Gujarati)

    Spice Up Your Health (Gujarati)

    Rs850.00

    Spice Up Your Health (Gujarati) - By Dr.Deepak Acharya - Dr.Anshu Shrivastava Learn More
  29. Masks... a collection of 120 mono sketches on the theme of masks.

    Masks

    Rs1,500.00

    A collection of 120 mono sketches on the theme of masks. Learn More
  30. Samvad ... a bird-lover's diary in gujarati over his tours of Dalhousie, Kullu-Manali and Mt. Abu. Descriptive sketches in colour.

    Samvad

    Rs500.00

    A bird-lover's diary in gujarati over his tours of Dalhousie, Kullu-Manali and Mt. Abu. Descriptive sketches in colour. Learn More
  31. An Alphabet Guide for Little Birdwatchers... An unique alphabetical guide for little kids. Start learning alphabet with identifying birds.

    An Alphabet Guide for Little Birdwatchers

    Rs250.00

    An unique alphabetical guide for little kids. Start learning alphabet with identifying birds. in colour. Learn More
  32. Bhint Khakhadavi to Khuli

    Bhint Khakhadavi to Khuli

    Rs175.00

    A collection of poems Learn More
  33. Vaastav jivan Ni kelavni

    Vaastav jivan Ni kelavni

    Rs100.00

    Vaastav jivan Ni kelavni - Leenaben Sarabhai

    Learn More
  34. The Spirit of Mahatma

    The Spirit of Mahatma

    Rs125.00

    Gandhiji's handwritten, unpublished memoirs of shri Mahadev Desai Learn More
  35. છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભર

    Shri manna shlok With Audio Cd

    Rs175.00


    છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભરીને કર્યો છે.


    આ રચનાના પ્રત્યેક શ્લોક જીવન જીવવાની કળા પણ શીખવે છે.  શ્રી રામ માત્ર ભક્તિનો વિષય નથી પણ આચરણનો વિષય છે તે વાત અહીં રામદાસજીના દરેક શ્લોકમાં પ્રગટે છે. રામ માત્ર ભક્તિનો જ વિષય નથી પણ આર્ટ ઓફ લિવિંગની ચર્ચા કરતા દરેક સુજ્ઞજને સ્વામી રામદાસજીના લખાયેલા અને કવિ મકરંદ મુસળે દ્વારા ગુજરાતી ભાવાનુવાદ થયેલા શ્રીમનના શ્લોકોને અચૂક વાંચવા જોઈએ.


    આ કૃતિની અનુભૂતિ પુસ્તક સાથે સંકલિત કરેલી ઓડિયો સિડીમાં અચૂક થાય છે. આ પુસ્તકની રસપ્રચુરતા એ છે કે તેની શરુઆત ભક્તિથી થાય છે અને તેના અંતે મનની લીનતા ચિત્તને સ્પર્શ્યા વિના રહેતી નથી.  


    Learn More
  36. Gopal ane sayaji

    Gopal ane sayaji

    Rs150.00

    Gopal ane sayaji - Makrand Musale

    Learn More
  37. તું અભણ છે એ જ સારું છે અલા કોઈનું મન વાંચવા જેવું નથી આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે. એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે. માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું

    Manas toye Malva Jevo

    Rs150.00

    તું અભણ છે એ જ સારું છે અલા
    કોઈનું મન વાંચવા જેવું નથી
    આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે.
    એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે.
    માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું છે ?
    સૌના પોતાનાં કુંડાળ, કારણ શું છે ?
    ખુલ્લા છે પંખીના માળા ચોરે ચૌટે,
    લોકો મારે ઘરને તાળા, કારણ શું છે ?


    સ્વામી રામદાસ દ્વારા રચિત શ્રીમનના શ્લોકોને ગુજરાતી છંદમાં કાંતવાની હિંમત મકરંદ મૂસળેની ચેતનાઓ જ કરી શકે. અહીં ગઝલમાં કોઈ બંધન વિના તમામ કિલ્લાઓ, કાંગરાઓ, સરહદો અને હદ વટાવીને સુંદર રીતે કલમ સાથે વિચારની આઝાદી મકરંદની કલમમાં અનુભવી શકાય છે. 

    Learn More
  38. Exalted

    Exalted

    Rs500.00

    Exalted Learn More
  39. The War of Darakoff

    The War of Darakoff

    Rs200.00

    The War of Darakoff Learn More
  40. Ter

    Ter

    Rs150.00

    Ter - Parth Nanavati

    Learn More

Items 1 to 40 of 62 total

per page
Page:
  1. 1
  2. 2

Grid  List 

Set Descending Direction