Items 1 to 40 of 62 total

per page

Grid  List 

Set Descending Direction
 1. Suterfeni

  Suterfeni

  Rs50.00

  Suterfeni - Dhiruben Patel

  Learn More
 2. Vaastav jivan Ni kelavni

  Vaastav jivan Ni kelavni

  Rs100.00

  Vaastav jivan Ni kelavni - Leenaben Sarabhai

  Learn More
 3. Ek jara sa sparsh

  Ek jara sa sparsh

  Rs125.00

  Ek jara sa sparsh - Sudha Uddeshi

  Learn More
 4. આર.ડી.પટેલની 'મને' શ્રેણીનું વધુ એક સોપાન 'મને પજવે છે'માં વ્યક્તિની આંતરિક પજવણીની વાત છે. ક્યારેક આપણને બહારનું કોઈ જ હેરાન ન કરતું હોય પણ આપણે આપણાંથી જ હેરાન હોઈએ ત્યારે આર.ડી.પટેલનું આ પુસ્તક એક મિત્રની ગરજ સારે છે. સંબંધો, ક્રોધ, ભય, વ્યવહાર, સંપત્ત

  Mane pajve chhe

  Rs125.00

  આર.ડી.પટેલની 'મને' શ્રેણીનું વધુ એક સોપાન 'મને પજવે છે'માં વ્યક્તિની આંતરિક પજવણીની વાત છે. ક્યારેક આપણને બહારનું કોઈ જ હેરાન ન કરતું હોય પણ આપણે આપણાંથી જ હેરાન હોઈએ ત્યારે આર.ડી.પટેલનું આ પુસ્તક એક મિત્રની ગરજ સારે છે. સંબંધો, ક્રોધ, ભય, વ્યવહાર, સંપત્તિ, તબિયત અને એ સિવાયની નાની નાની ચિંતાઓ સાથે પરફેક્ટ જીવન ઈચ્છતા આપણે સૌ કોઈને કોઈ રીતે પહેલાં વ્યસ્ત થઈ છીએ અને પછી ત્રસ્ત થઈએ છીએ. વ્યસ્તતા અને ત્રસ્તતા વચ્ચે હાશકારો કરાવે અને રોકી રાખે તેવા આ પુસ્તકમાં આધુનિક વિચારો થકી ઊભી થતી સમસ્યાઓ સામે સુંદર જવાબો છે.


  દરેક વ્યક્તિ ફરીયાદી છે ત્યારે ઈશ્વર પાસે આ તમામ ફરીયાદો સામે સંતોષ માણવાના આ પુસ્તકમાં અનેક પાસા છે. સુખ કે દુઃખ આખરે તો આ શરીરમાં જ બનતી ઘટના છે. બહારની દુનિયાને આપણે બદલી નથી શકવાના પરંતુ આપણી માન્યતાઓને બદલીને આપણે ચોક્કસ સુખી થઈ શકીએ તેવી ક્ષમતા દરેક માનવીમાં પડી છે. માનવીય  અમૂર્ત ભય અને ચિંતાઓના જવાબમાં આર.ડી.પટેલ સરળ ભાષામાં સુંદર વિચારો રજૂ કર્યા છે. જે એક મિત્રની જેમ કાયમ માટે સાથ આપે તેવા છે.

  Learn More
 5. Jara man thayu ek vaat karu

  Jara man thayu ek vaat karu

  Rs15.00

  Jara man thayu ek vaat karu - Dhiruben Patel

  Learn More
 6. Mane badhu aavde

  Mane badhu aavde

  Rs175.00

  Mane badhu aavde - Prof. R. D. Patel

  Learn More
 7. ગુજરાતમાંથી અમેરિકા ગયેલા સાયકોથેરાપિસ્ટ અને એક વિરલા લેખક આર.ડી.પટેલ. જેમણે અમેરિકાની ભીડમાં ભળી જવાને બદલે ગુજરાતી સમાજની સાચી સામાજિક અને પારિવારિક સમસ્યાઓના પાસાંઓને દ્રષ્ટાભાવથી આપણાં સૌની સામે રજૂ કર્યા છે. વિદેશમાં રહેતા ગુજરાતીઓએ શું મેળવ્યું અને

  Guajaratio america ma

  Rs300.00

  ગુજરાતમાંથી અમેરિકા ગયેલા સાયકોથેરાપિસ્ટ અને  એક વિરલા લેખક આર.ડી.પટેલ. જેમણે અમેરિકાની ભીડમાં ભળી જવાને બદલે ગુજરાતી સમાજની સાચી સામાજિક અને પારિવારિક સમસ્યાઓના પાસાંઓને દ્રષ્ટાભાવથી આપણાં સૌની સામે રજૂ કર્યા છે.


  વિદેશમાં રહેતા ગુજરાતીઓએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું છે તે વાતની જાણ ગુજરાતમાં બેઠેલા એક ગુજરાતીને આ પુસ્તક વાંચીને પોતાના બિછાના પર સરળતાથી સમજાય તેવી રીતે શૈલીમાં રજૂ કરી છે. ગુજરાતીઓની વિદેશમાં સમાજ વ્યવસ્થા કેવી રીતે બદલાઈ છે ? અમેરિકા સ્થિત ગુજરાતીઓની આંતરિક સમસ્યાઓ કંઈ છે.


  પોતાની કારકિર્દી બનાવવા નીકળેલા વિશ્વ માનવી ગુજરાતીઓને હજુપણ પરિવાર અને સમાજમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે વાત આર.ડી.પટેલે સુંદર રીતે સહજ શૈલીમાં વ્યક્ત કરી છે. આ પુસ્તક એક રસપ્રદ સંશોધન શ્રેણી છે જેમાં પોતાની વતનની ખૂશ્બુ સાથે જીવતા છતાં ક્યાંક ભારતીયતાને શોધતા ગુજરાતીઓની વાત છે. 

  Learn More
 8. આર.ડી.પટેલની 'મને...' શ્રેણીનું એક પુસ્તક એટલે 'મને જ આવું કેમ ...'. મોટા ભાગના વ્યક્તિઓ જીવનમાં વિવિધ પ્રકારના નકારાત્મક પ્રસંગોમાંથી પસાર થાય છે. અનેક ફરીયાદોથી મન ઘેરી વળે છે અને આખરે મનના ઊંડાણમાં એક નિઃસાસો સતત રમ્યા કરે છે...મને જ આવું કેમ... વિશ્વન

  Mane j aavu kem?

  Rs150.00

  આર.ડી.પટેલની 'મને...' શ્રેણીનું એક પુસ્તક એટલે 'મને જ આવું કેમ ...'. મોટા ભાગના વ્યક્તિઓ જીવનમાં વિવિધ પ્રકારના નકારાત્મક પ્રસંગોમાંથી પસાર થાય છે. અનેક ફરીયાદોથી મન ઘેરી વળે છે અને આખરે મનના ઊંડાણમાં એક નિઃસાસો સતત રમ્યા કરે છે...મને જ આવું કેમ...


  વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટના આપણને હચમચાવી મૂકે છે. સતત દોડધામ ભરી જીંદગીમાં અનેક ચિંતાઓ આપણને ઘેરી વળે છે. અનેક સામાજિક, આર્થિક પ્રશ્નો વચ્ચે આપણે સૌ આ જીવનના સંગ્રામમાં લડાઈ લડતા હોઈએ તેવું લાગે છે ત્યારે મનમાં એક જ પ્રશ્ન જાગે છે...મને જ આવું કેમ...અન્ય વ્યક્તિઓ આપણાંથી સુખી છે તેવું સમજીએ છીએ અને પોતાની જાતમાં રહેલી ઉણપો આપણે ખૂંચે છે ત્યારે ફરીવાર આપણે એ જ અનુભૂતિ કરીએ છીએ...મને આવું કેમ...તો આ બધી જ વાતોનો એક જ પુસ્તકના સ્વરૂપમાં લેખક શ્રી આર.ડી.પટેલે બહુ સુંદર અને સરળ ભાષામાં જવાબ આપ્યો છે.

  Learn More
 9. Drendridrad (Small Gujarati)

  Drendridrad (Small Gujarati)

  Rs60.00

  Drendridrad - Dhiruben Patel

  Learn More
 10. તું અભણ છે એ જ સારું છે અલા કોઈનું મન વાંચવા જેવું નથી આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે. એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે. માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું

  Manas toye Malva Jevo

  Rs150.00

  તું અભણ છે એ જ સારું છે અલા
  કોઈનું મન વાંચવા જેવું નથી
  આપણાં આધુનિક ગઝલકારોમાં મકરંદ મુસળે અવશ્ય મળવા જેવા માણસ છે.
  એક જ પંક્તિથી મકરંદ મૂસળેની કલ્પનાનો દરિયો આંબવો અશક્ય છે. એક એક ગઝલો નજાકતથી બનાવવામાં આવેલી રજાઈ જેવી છે.
  માણસ માણસ વચ્ચે ગાળા, કારણ શું છે ?
  સૌના પોતાનાં કુંડાળ, કારણ શું છે ?
  ખુલ્લા છે પંખીના માળા ચોરે ચૌટે,
  લોકો મારે ઘરને તાળા, કારણ શું છે ?


  સ્વામી રામદાસ દ્વારા રચિત શ્રીમનના શ્લોકોને ગુજરાતી છંદમાં કાંતવાની હિંમત મકરંદ મૂસળેની ચેતનાઓ જ કરી શકે. અહીં ગઝલમાં કોઈ બંધન વિના તમામ કિલ્લાઓ, કાંગરાઓ, સરહદો અને હદ વટાવીને સુંદર રીતે કલમ સાથે વિચારની આઝાદી મકરંદની કલમમાં અનુભવી શકાય છે. 

  Learn More
 11. બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાન

  Kaku Maku ane puchhadi ni Panchat (Large Gujarati)

  Rs111.00

  બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાની કંઈક મજા જ ઔર છે.


  આ પુસ્તકમાં માત્ર વાર્તાની વિશેષતા જ નહીં પણ સુંદર રંગીન ચિત્રો, સુંદર બાઈન્ડિંગ, શ્રેષ્ઠ કક્ષાનું પ્રિન્ટિંગ કામ કોઈપણ નાનકડા બાળકને વાંચતા કરી દે તેવું છે. બાળકને એક સારા સાહિત્ય સર્જન અને પુસ્તકનો પરિચય કરાવવો હોય તો ધીરુબહેનની ત્રણ બાળવાર્તાઓ કાકુ-માકુ અને પૂંછડીની પંચાત, ડેન્ડ્રિડ્રાડ અને મિલીમિસ્તુરબબુઆ અને વરસાદ સુંદર કૃતિઓ છે.


  આ ત્રણ પુસ્તકોમાં સુંદર ચિત્રો સાથે વાર્તાકથનની સરળતા પણ બાળકને સરળતાથી સમજાય તેવી છે. 

  Learn More
 12. બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાન

  Kaku Maku ane puchhadi ni Panchat (Small Gujarati)

  Rs60.00

  બાળ સાહિત્યમાં ઓલ ફેવરીટ ધીરુબહેન પટેલની આગવી વાર્તા શૈલી આ બાળકથામાં સરળતાથી જોઈ શકાય છે. નાની વાર્તાઓમાં સુંદર રંગીન ચિત્રો સાથે સંકલિત કરેલા સંવાદો અને વાર્તા કથનની શૈલીથી એક વાત સ્પષ્ટ થાય છે કે ટી.વી અને મોબાઈલના જમાનામાં પણ આવા રંગીન પુસ્તકો વાંચવાની કંઈક મજા જ ઔર છે.


  આ પુસ્તકમાં માત્ર વાર્તાની વિશેષતા જ નહીં પણ સુંદર રંગીન ચિત્રો, સુંદર બાઈન્ડિંગ, શ્રેષ્ઠ કક્ષાનું પ્રિન્ટિંગ કામ કોઈપણ નાનકડા બાળકને વાંચતા કરી દે તેવું છે. બાળકને એક સારા સાહિત્ય સર્જન અને પુસ્તકનો પરિચય કરાવવો હોય તો ધીરુબહેનની ત્રણ બાળવાર્તાઓ કાકુ-માકુ અને પૂંછડીની પંચાત, ડેન્ડ્રિડ્રાડ અને મિલીમિસ્તુરબબુઆ અને વરસાદ સુંદર કૃતિઓ છે.


  આ ત્રણ પુસ્તકોમાં સુંદર ચિત્રો સાથે વાર્તાકથનની સરળતા પણ બાળકને સરળતાથી સમજાય તેવી છે. 

  Learn More
 13. Missimisturbabua ane varsad (Large Gujarati)

  Missimisturbabua ane varsad (Large Gujarati)

  Rs111.00

  Missimisturbabua ane varsad - Dhiruben Patel

  Learn More
 14. Missimisturbabua ane varsad (Small Gujarati)

  Missimisturbabua ane varsad (Small Gujarati)

  Rs60.00

  Missimisturbabua ane varsad - Dhiruben Patel

  Learn More
 15. Gopal ane sayaji

  Gopal ane sayaji

  Rs150.00

  Gopal ane sayaji - Makrand Musale

  Learn More
 16. શ્રીકાન્ત શાહ દ્વારા સર્જાયેલા અછાંદસ કાવ્યોની મજા કાવ્યસંગ્રહ 'અવાંતર'માં માણવા જેવી છે.બોન્સાઈ એટલે મોટા ઘટાદાર વૃક્ષોનું નાનું સ્વરુપ. નાના કુંડામાં વાવેલું વડનું વૃક્ષ એ બોન્સાઈ વડ છે. એમ અહીં બોન્સાઈ કાવ્યોમાં પણ ઘડાદાર કાવ્યોના બદલે નાના નાના વિચારો

  Avaantar

  Rs175.00

  શ્રીકાન્ત શાહ દ્વારા સર્જાયેલા અછાંદસ કાવ્યોની મજા કાવ્યસંગ્રહ 'અવાંતર'માં માણવા જેવી છે.બોન્સાઈ એટલે મોટા ઘટાદાર વૃક્ષોનું નાનું સ્વરુપ. નાના કુંડામાં વાવેલું વડનું વૃક્ષ એ બોન્સાઈ વડ છે. એમ અહીં બોન્સાઈ કાવ્યોમાં પણ ઘડાદાર કાવ્યોના બદલે નાના નાના વિચારોને વરસાદના છાંટણાંની જેમ ઉડાડવામાં આવ્યા છે.


  4000 વર્ષ પૂર્વે બોન્સાઈ કલ્ચરની શરૂઆત થઈ. ત્યારબાદ જાપાન થઈને ભારતમાં પ્રવેશેલુ બોન્સાઈ ફોર્મ હવે ગુજરાતમાં પણ જોઈ શકાય છે. શ્રીકાન્ત શાહની કલમે લખાયેલા બોન્સાઈ કાવ્યો એ કાવ્યસૃષ્ટિનો એક નવો જ અનુભવ છે. અહીં બોન્સાઈ કલ્ચરથી લઈને હાઈરાઈઝ કલ્ચર સુધીની માનવીય દોડને બખૂબી રજૂ કરી છે.

  Learn More
 17. Kinu Kaan Khajuro (Large Gujarati)

  Kinu Kaan Khajuro (Large Gujarati)

  Rs111.00

  Kinu Kaan Khajuro - Dhiruben Patel

  Learn More
 18. Kaku Maku and tale of Tails (Large English)

  Kaku Maku and tale of Tails (Large English)

  Rs111.00

  Kaku Maku and tale of Tails  (Large English) - Dhiruben Patel

  Learn More
 19. Minu Ki Mojadi (Large Hindi)

  Minu Ki Mojadi (Large Hindi)

  Rs111.00

  Minu Ki Mojadi

  Learn More
 20. Drendridrad (Large English)

  Drendridrad (Large English)

  Rs111.00

  Drendridrad (Large English) - Dhiruben Patel

  Learn More
 21. Drendridrad (Large Gujarati)

  Drendridrad (Large Gujarati)

  Rs111.00

  Drendridrad (Large Gujarati)- Dhiruben Patel

  Learn More
 22. Minu and her Naughty Mojdi (Large English)

  Minu and her Naughty Mojdi (Large English)

  Rs111.00

  Minu and her Naughty Mojdi

  Learn More
 23. Bapuji Ni chhatri

  Bapuji Ni chhatri

  Rs125.00

  Bapuji Ni chhatri - Rajendra Patel

  Learn More
 24. Minu ni mojadi (Large-Gujarati)

  Minu ni mojadi (Large-Gujarati)

  Rs111.00

  Minu ni mojadi  (Large-Gujarati) - Dhiruben Patel

  Learn More
 25. છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભર

  Shri manna shlok With Audio Cd

  Rs175.00


  છત્રપતિ શિવાજીના ગુરુ સ્વામી રામદાસે જે રીતે શ્રીમનના શ્લોકોમાં જે શૈલીથી રામનું વર્ણન કર્યું છે તે રીતે ભગવાન શ્રીરામને વધુ આધ્યાત્મિક રીતે અનુભવી શકાય છે. સ્વામી રામદાસના હાથે મૂળ મરાઠીમાં લખાયેલી આ રચનાનો ભાવાનુવાદ કવિશ્રી મકરંદ મૂસળેએ ભક્તિસભર ભાવો ભરીને કર્યો છે.


  આ રચનાના પ્રત્યેક શ્લોક જીવન જીવવાની કળા પણ શીખવે છે.  શ્રી રામ માત્ર ભક્તિનો વિષય નથી પણ આચરણનો વિષય છે તે વાત અહીં રામદાસજીના દરેક શ્લોકમાં પ્રગટે છે. રામ માત્ર ભક્તિનો જ વિષય નથી પણ આર્ટ ઓફ લિવિંગની ચર્ચા કરતા દરેક સુજ્ઞજને સ્વામી રામદાસજીના લખાયેલા અને કવિ મકરંદ મુસળે દ્વારા ગુજરાતી ભાવાનુવાદ થયેલા શ્રીમનના શ્લોકોને અચૂક વાંચવા જોઈએ.


  આ કૃતિની અનુભૂતિ પુસ્તક સાથે સંકલિત કરેલી ઓડિયો સિડીમાં અચૂક થાય છે. આ પુસ્તકની રસપ્રચુરતા એ છે કે તેની શરુઆત ભક્તિથી થાય છે અને તેના અંતે મનની લીનતા ચિત્તને સ્પર્શ્યા વિના રહેતી નથી.  


  Learn More
 26. Ter

  Ter

  Rs150.00

  Ter - Parth Nanavati

  Learn More
 27. Gaada na Paida Jevda Rotla Ni Vaat (Large Gujarati)

  Gaada na Paida Jevda Rotla Ni Vaat (Large Gujarati)

  Rs111.00

  Gaada-na-Paida-Jevda-Rotla-Ni-Vaat

  Learn More
 28. જીવાતી જીંદગી સાથે અલિપ્ત રહેવાની વાત. વ્યર્થ રીતે વેડફાઈ જતાં જીવતરને વધુ પ્રેમાળ, પરિપક્વ, પ્રાણવાન બનાવી શકાય એવી મંગલ ભાવનાથી લખાયેલું આ એક પ્રામાણિક અને અસરકારક પુસ્તક છે માટે તમારા સહુ સુધી સમજપૂર્વક પહોંચાડ્યું છે. પુસ્તકમાં જીવનના ગંભીર આયામો વાતચ

  Alga Thavu Velga rehvu

  Rs75.00

  જીવાતી જીંદગી સાથે અલિપ્ત રહેવાની વાત.
  વ્યર્થ રીતે વેડફાઈ જતાં જીવતરને વધુ પ્રેમાળ, પરિપક્વ, પ્રાણવાન બનાવી શકાય એવી મંગલ ભાવનાથી લખાયેલું આ એક પ્રામાણિક અને અસરકારક પુસ્તક છે માટે તમારા સહુ સુધી સમજપૂર્વક પહોંચાડ્યું છે.
  પુસ્તકમાં જીવનના ગંભીર આયામો વાતચીતની સરળ ભાષામાં રજૂ થયા છે અને આચરણમાં મુકી શકાય એવું સીધું, સરળ જ્ઞાન વાંચકો સમક્ષ છતું થાય છે!
  આ સારભૂત પુસ્તક વારંવાર વંચાય, ઝીલાય ને અંતે જીવનમાં ઘૂંટાય એ તમારા હાથમાં છે. અંતમાં તમે વધુ વિકસિત થાવ, તથા આસપાસને અને વિશ્વને વધુ ઉપયોગી નીવડો એ જ અભ્યર્થના!

  Learn More
 29. જાણીતા કવિ અંકિત ત્રિવેદીનું ધ્યાનમગ્ન કરી દે તેવું નજરાણું એટલે... સમય મારો સાધજે વ્હાલા... જીવનમાં કેટલીક બાબતો આપણાં શરીર અને ચિત્ત સાથે જોડાયેલી છે. શાંતિથી જીવતા માનવીના ચિત્તમાં વંટોળ આવે છે. બે આંખેથી દેખાતું આખું વિશ્વ કંઈક અમંગળ ભાસે છે ત્યારે આ

  Samay Maro Saadhaje Vahala with Audio CD

  Rs200.00

  જાણીતા કવિ અંકિત ત્રિવેદીનું ધ્યાન મગ્ન કરી દે તેવું નજરાણું એટલે... સમય મારો સાધજે વ્હાલા... જીવનમાં કેટલીક બાબતો આપણાં શરીર અને ચિત્ત સાથે જોડાયેલી છે. ચિંતા, ભય, ગુસ્સો, વિશ્વાસઘાત, અસત્ય, નાદારી, હતાશા, પડકાર, લાલચ, છૂટાછેડા, માતાપિતાની ઉપેક્ષા, દુશ્મન, નિષ્ફળતા, સંબંધ નિષ્ક્રિયતા, અકસ્માત, દલીલબાજી, જીવનસાથી સાથે દગો, પાળેલા પ્રાણીનું મૃત્યુ  જેવી ઘટનાઓમાં ચિત્ત ચકડોળે ચડી જાય છે. શાંતિથી જીવતા માનવીના ચિત્તમાં વંટોળ આવે છે. બે આંખેથી દેખાતું આખું વિશ્વ કંઈક અમંગળ ભાસે  છે ત્યારે આ પુસ્તક એક સાચા માર્ગદર્શકની ગરજ સારે છે. મુશ્કેલીના સમયે ઘણાં  બધાની સલાહ લેવા કરતાં  આ પુસ્કતમાં આપેલી ટૂંકીને ટચ વાતને વાંચીને શાંત થવા જેવો તો બીજો કોઈ રસ્તો નહીં હોય તેવું વાચકને સ્વાભાવિક રીતે લાગે છે.


  જીવન ઉબડખાબડ નદી જેવું છે જેને આપણે સ્થિર કરવા ઈચ્છીએ તે કેવું ? પણ સમતા અને શાંતિથી ઈશ્વરમય બનીને કોઈપણ વ્યક્તિ પોતાનો સમય સાધી શકે છે. પુસ્તક સાથે જોડવામાં આવેલી સીડીમાં કવિ શ્રી અંકિત ત્રિવેદી અને ભૂમિકા ત્રિવેદીએ પોતાના સ્વરોમાં પ્રાર્થનાપાઠ પ્રસ્તુત કર્યા છે જ્યારે સ્વરાંકન પ્રહર વોરા અને હિલ્પન શાહે આપ્યું છે. આ સીડીમાં પ્રહર વોરા, ભૂમિક શાહ, આનલ વસાવડા અને સમુહ દ્વારા ગવાયેલી પાર્થનાઓ હૃદયસ્પર્શી છે. 

  Learn More
 30. Baa No Saadlo

  Baa No Saadlo

  Rs125.00

  Rajesh Vyas Miskin Learn More
 31. Sugar Free By Tushar Shukla

  Sugar Free

  Rs175.00

  Tushar Shukla Learn More
 32. Paniyara Kya Gaya?

  Paniyara Kya Gaya?

  Rs150.00

  Paniyara Kya Gaya? Learn More
 33. Ena Ishara Avya Chhe

  Ena Ishara Avya Chhe

  Rs150.00

  Ena Ishara Avya Chhe Learn More
 34. Maari gazalo... Maro aswad.

  Mari gazalo... Maro aswad.

  Rs175.00

  Maari gazalo... Maro aswad. Learn More
 35. છેલ્લાં 40 વર્ષથી વારાફરતી  'સંદેશ ',  'ગુજરાત સમાચાર,  ' દિવ્ય ભાસ્કર ,  'મુંબઈ સમાચાર ’  અને  અત્યારે  ટાઇમ્સ  ઑફ  ઇન્ડિયાના  ' નવગુજરાત  સમય ' દૈનિકમાં  લાખો  વાચકોની  મનગમતી  સાપ્તાહિક  કૉલમ ' ફિલમની ચિલમ' ના કેનેડાસ્થિત લેખક  સલિલ  દલાલના નવા પુસ્તક

  Kumarkathao [કુમારકથાઓ...ફેસબુકના ફળિયે!] Facebook na Faliye

  Rs350.00

  છેલ્લાં 40 વર્ષથી વારાફરતી 'સંદેશ ', 'ગુજરાત સમાચાર, ' દિવ્ય ભાસ્કર , 'મુંબઈ સમાચાર ’ અને અત્યારે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ' નવગુજરાત સમય ' દૈનિકમાં લાખો વાચકોની મનગમતી સાપ્તાહિક કૉલમ ' ફિલમની ચિલમ' ના કેનેડાસ્થિત લેખક સલિલ દલાલના નવા પુસ્તક 'કુમારકથાઓ' માં અશોક કુમાર, રાજેન્દ્ર કુમાર, સંજીવ કુમાર વગેરે હિન્દી ફિલ્મોના 'કુમારો' વિશે ખૂબ આકર્ષક શૈલીએ લખાયેલી અને હજુ સુધી બહુ ઓછી પ્રકાશમાં આવેલી ઑથેન્ટિક માહિતીઓનો અમૂલ્ય ખજાનો છે. Learn More
 36. Herbal Jeevan mantra

  Herbal Jeevan Mantra

  Rs275.00

  Traditional diets for a healthy living and remedies for ailments, with simple ingredients available in your own kitchen. Learn More
 37. Tahuke Tahuke Ogalvu ae prem

  Tahuke Tahuke Ogalvu ae prem

  Rs125.00

  Latest book by renown author and essayist Tushar Shukla Learn More
 38. I (Capital)

  I (Capital)

  Rs50.00

  A collection of poems revolving around the ethos of the individual as a theme Learn More
 39. Bhint Khakhadavi to Khuli

  Bhint Khakhadavi to Khuli

  Rs175.00

  A collection of poems Learn More
 40. Jalsavtar

  Jalsavtar

  Rs325.00

  Autobiography of Profound and Famous Gujarati Author Dr.Chinu Modi. Learn More

Items 1 to 40 of 62 total

per page

Grid  List 

Set Descending Direction